સ્પોકન ઇંગલિશ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ
વિશ્વની સૌથી સફળ ઇંગલિશ કોર્સ!
સૌથી સફળ અને બાકી ઇંગલિશ કોર્સ કે પ્રોત્સાહન આપે છે, અને fluently અને વિશ્વાસપૂર્વક ઇંગલિશ વાત કરવા માટે સક્રિય કરે છે. તમને ઇંગલિશ સ્પોકન શીખવે છે કે એક કોર્સ તમારા વ્યક્તિત્વ ઉન્નતીકરણ સાથે.
EEC અંગ્રેજી બોલવા-કાર્યક્રમ
આંરભિક કક્ષા
નવી શરૃઆત કરતા વિધાથીઁઓને આ કક્ષા શીખવશે….
એ.બી.સી.ડી. થી શરૃઆત કરીને પાયાના શબ્દોના બંધારણ સુધી, નાના અને સરળ વાક્યોનું બંધારણ, બીજાને અભિવાદન આપતા, પોતાનો પરિચય આપતાં અને બીજું ધણું બધુ તો ખરૃં.
પરિચય કક્ષા
આ કક્ષા પહેલેથી શરૃઆત કરનાર વિધાથીઁઓને પાયાની રચના અને શબ્દભંડોળને ફરીથી શીખવાની ઈરછા ધરાવતા વિધાથીઁઓ માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આમાં તમને તમારી રોજિંદા જીવનમાં ટૂંકી વાતચીત કેવી રીતે કરવી તે શીખવવામાં આવશે.
કક્ષા ૧
આ કક્ષામાં તમે પહેલેથી શીખી ગયેલ અથવા તમને આવડતી અંગ્રેજી ભાષાને સ્પષ્ટ અને સરળ રીતે વાતચીતમાં ઉપયોગ કરતા શીખવશે. આ કક્ષામાં તમે બીજી વ્યક્તિને સમજાવા, કોઇ પ્રસંગે વાતચીત કરવા, પસંદગી અને નાપસંદગી વિશે ચચાઁ વિચારણા કરતા શીખવશે.
કક્ષા ૨
આ કક્ષામાં વિધાથીઁઓને વધુ સારૃં વ્યાકરણ, પાયાની આવડત, અને વધુ સારો શબ્દકોષ શીખવવામાં આવશે. આ તમારામાં ઉચ્ચતરનું અંગ્રેજી બોલવાની આવડતમાં વધારો કરશે. જે તમને સલાહ સૂચનો આપવામાં, સમજીને નિણઁય લેવામાં સહમતી અને અસહમતી દશાઁવવામાં ઉપયોગી નીવડશે.
કક્ષા ૩
આ કક્ષામાં વિધાથીઁઓ અંગ્રેજી ભાષાનો ઉપયોગ આકષઁક અને પ્રભાવશાળી રીતે કરી પોતાની ભાષા પરનું પ્રભુત્વ વધારી શકશે. આમા તમારી ઉચ્ચતરની ક્ષમતાનો પણ વધારો થશે. આ ઉપરાંત સાંભળવાની પ્રવૃતિમાં, જાહેર ખબરો તથા ચચાઁ પર સંવાદો અને રૃબરૃ મુલાકાતો ને લગતા સંવાદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટેનું મટીરીયલ વાંચન પ્રવૃતિ, વિસ્વાસપાત્ર માધ્યમો, વિવિધ સંસ્કૃતિના વિષયો પર અને વિવિધ દેશોની જીવનશૈલી પરથી તૈયાર કરવામાં આવ્યું છે.
ઈઈસીના વડોદરા સેન્ટરે યુરોપ અને નોથઁ અમેરીકાથી આવેલા આંતરરાષ્ટ્રીય શિક્ષકો અને પ્રધ્યાપકો
જેમાં તમને બ્રિટીશ અથવા અમેરીકન ઉચ્ચારણ પધ્ધતિ શિખવામાં આવશે. જે તમને બીપીઓ અને કોલસેન્ટરમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં મદદરૃપ થશે. ફ્રેન્ચ અને જમઁન ભાષાના સટીઁફિકેટ કોષઁ પણ ચલાવે છે. બીજા ઉચ્ચતર ઈંગ્લીશ લેવલ અને વ્યવસાયલક્ષી ઈંગ્લીશ અભ્યાસક્રમોનો પણ શીખવમાં આવે છે. IELTS અને TOEFL નું લીશનીંગ પ્રેકટીશ માટે.
ઇંગલિશ લર્નિંગ EEC ખાતે ફન અનુભવ છે
You have the Best of the Faculty and Infrastructure to learn from, learn in and learn through.
આ નવો આંતરિક બદલાવનો અભ્યાસક્રમ તમને તમારી સાંભળવાની, લખવાની, બોલવાની અને વાંચવાની આવડતની સાથે સાથે તમને શુદ્ધ ઉચ્ચારણ અને વિસ્તૃત શબ્દકોષ શીખવા અને સુધારવામાં મદદ કરશે.
દરેક લેવલમાં ૧૬,૬ પાનાના યુનિટ અને ચાર પુનરાવતઁનનો સમાવેશ થાય છે. દરેક યુનિટની અનુક્રમણિકા
- એક નજર: આલેખ પદ્ધતિ તમને રસપ્રદ અને સાચા વિસ્વ ની માહિતી આપશે જે તમને નવા શબ્દો શિખવામા મદદરુપ થસે.
- વાતચીત: આમા વાતચીતમા ઉપયોગી વ્યાકરણ અને વાક્યોનો ઉપયોગ કઇ રીતે કરવી તે શીખવામા આવશે.
- વ્યાકરણ: આમા વ્યાકરણ રંગીન ખાનામાં દશાઁવવામાં આવશે અને જે મુક્ત વાતચીતની પ્રવ્રુતીઓ દવારા શીખવામાં આવશે.
- સરળતાથી બોલવાનો અભ્યાસ: આમાં જોડીમાં, સમુહમાં, આખા વગઁમાં અથવા પાત્ર ભજવવાની પ્રવ્રુતીઓ દ્વારા અંગત તાલિમ આપવામાં આવશે.
- ઉચ્ચારણ: આમાં અંગ્રેજી બોલવાના અલગ-અલગ મહત્વના પ્રકારોની પ્રવ્રુતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમકે, શબ્દ પર ભારણ, બોલવાના લય અને વાક્યની તાલમેલ.
- સાંભળવાની રીત: આ પ્રવૃતિ સાંભળવાની વિવિધ કળામાં સુધારો કરે છે.જેમ કે સારની સમજણ, વિગતો તથા તેની સાથે સંકળાયેલા અથઁ.
- શબ્દ ક્ષમતા: આ પ્રવૃતિ તમારા શબ્દ ભંડોળને વધારવામાં મદદ કરે છે. તેને સરળતાથી શીખવવા આ પ્રવ્રુતીમાં શબ્દના નકશા અને બીજી સંગ્રહ પ્રવ્રુતીનો ઉપયોગ થાય છે.
- વાંચનકલા: આમાં વાંચવાની કળાને સુધારવા માટે વિવિધ ફકરાઓનો ઉમેરો થાય છે. આ તમને ફકરામાં માહિતી શોધવા, સમજવા અને તેનુ અનુમાન કરવામાં મદદરૃપ થશે.
- લેખનકલા: આ લખાણ સુધારવાની પ્રવૃતિમાં લખાણની કળા ઉપર ધ્યાન આપવામાં આવે છે. જે તમને દરેક યુનિટમાં પુનરાવતઁન દ્વારા શીખવવામાં આવશે.
- આંતરિક બદલાવ: આ પ્રવૃતિમાં જોડીમાં, સમુહમાં અથવા આખા વગઁની સમાવેશ કરી તમારી સાચી વાતચીતની પધ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવશે.
૪ વિકાસલક્ષી નાની પરીક્ષાઓની વ્યવસ્થા ઉચ્ચતર કુશળતાનું માપદંડ
ઈઈસી દ્વારા મળતું સારૃં શિક્ષણ, સારી સગવડ
વગઁખંડ વિભાગ
ઈઈસીમાં આપને મળને નાનો વગઁ અને દરેક વિધાથીઁ વ્યક્તિને વ્યક્તિગત અપાતું શિક્ષણ, વાતાનુકુલ વાતાવરણ. આ ઉપરાંત અમારી સંસ્થામાં અનુભવી અને મૈત્રીપૂણઁ પ્રાધ્યાપકો દ્વારા સહેલોઈથી ઈંગ્લીશનું શિક્ષણ આપવામાં આવશે.
પુસ્તકાલય
અમારા પુસ્તકાલયમાં આપને મળશે નવા અને જુના બધાં જ પ્રકાશનોનાં પુસ્તકો જેવા કે વ્યાકરણ, ઉચ્ચારણ, શબ્દ ભંડોળના વિકાસને લગતાં તથા સાંભળવા માટેની કેસેટો તથા સીડીઓથી સમૃદ્ધ છે. પુસ્તકાલય નો સમય સોમથી શનિ સવારના ૭.૦૦ થી રાતના ૧૦.૦૦ રવિવાર સવારના ૭.૦૦ થી રાતના ૧૦.૦૦
કોમ્પ્યુટર લેબ
અમારી કોમ્પ્યુટર લેબમાં ૨૦૦થી વધુ અધતન ઈમ્પોટેડ કોમ્પ્યુટરસઁ છે. જેમાં તમે તમારી વાંચવાની, સાંભળવાની, બોલવાની અને લખવાની પ્રેકટીશ કરી શકશો. આ ઉપરાંત અમારા કોમ્પ્યુટસઁ નવીનતમ સોફ્ટવેરટથી સુસજજ છે.
વધારાના ક્લાસીસ
ધનિષ્ટ વ્યાકરણની તાલીમ વાતચીત સુધારણા માટે શુદ્ધ અને યોગ્ય ઉચ્ચારણ માટે સમુહમાં ચચાઁ વિચારણા વાંચન અને લેખનશૈલી સુધારણા સરળતાથી તથા છૂટથી બોલતાં શીખવા માટે વધારાના વગઁખંડો.
શિક્ષકોની મદદ
વડોદરાના ઈઈસી સેન્ટરે પ્રતિવષઁ પ્રશિક્ષણમાં હજારો વિધાથીઁ દ્વારા ઉચ્ચ ગુણવત્તા સાબિત કરેલી છે. અમારી સંસ્થામાં અનુભવી તથા સક્ષમ શિક્ષકોનો વગઁ આપને વગઁમાં કે વગઁની બહાર મદદરૃપ થશે.
ઈંગ્લીશ સરળતાથી બોલતાં અને શીખવા આપે શા માટે ઈઈસીમાં જોડાવું જોઈએ ?
- સારૃં અંગ્રેજી તમને ભવિષ્યમાં નવા મિત્રો બનાવવામાં મદદરૃપ થશે
- સારૃં અંગ્રેજી તમને મળતા લોકો પર ખુબ સારી છાપ પાડશે
- અંગ્રેજી તમને સારી નોકરી મેળવવામાં મદદરૃપ થશે
- અંગ્રેજીમાં વિચારવા અને ઝડપથી અંગ્રેજીમાં બોલવામાં મદદરૃપ થશ
- તમારા રોજીંદા જીવનની પરિસ્તિમાં વાતચીત કરવા મદદરૃપ થશે
- તમારા અંગત જીવન અને વ્યવસાયમાં મદદરૃપ થશે
- વિદેશના ભણતર અને સ્થળાંતર માટેના વિઝામાં મદદરૃપ નિવડશે
- એમ.બી.એની પ્રવેશ પરિક્ષામાં(કેટ) અને ઈન્ટરવ્યુમાં મદદરૃપ થશે
બીપીઓ અને કોલસેન્ટર કંપનીઓમાં
ભવ્ય અને અત્યંત ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે કોલ સેન્ટર ટ્રેનિંગ
એક અભ્યાસક્રમ જે તમને અમેરિકન અને બ્રિટીશ લોકોની બોલવાની છટા અને ઢબ શિખવશે. જે ભારતીયોને અમેરીકન અને બ્રિટીશ લોકોની બોલવાની પધ્ધતિ પ્રમાણે ઉચ્ચારણની અસરકારક રીતો શીખવશે. ઈઈસીના આ અભ્યાસક્રમ માં તમે સ્પષ્ટ અને આત્મવિશ્વાસ સાથે વાતચીત કરવામાં કુશળ થશો. આ સાથે જ વિદેશીઓની સાંસ્કૃતિક વ્યક્તિત્વ જાણવા ઉપરાંત….
- બે ભાષાઓ વચ્ચે આવતી બધી અડચણો દૂર કરીને વાતચીતને અસરકારક બનાવે છે.
- ગ્રાહકો સાથે અતી કૌશલ્ય વાળી વાતચીત કરતા શીખવશે.
- આત્મવિશ્વાસમાં વધારો કરવામાં મદદરૃપ થશે.
- વિદેશથી આવતા વ્યક્તિઓ સાથે અસરકારક વાતચીત કરવા માટે મદદરૃપ થશે.
Timing Facility
Pre-Beginners
MONDAY-FRIDAY:
- Morning: 7 A.M. to 12 Noon – 5 classes
- Afternoon: 12 to 4 P.M. – 4 classes
- Evening: 4 to 9 P.M. – 5 classes
WEEKEND BATCHES
- Saturday: 8 to 10 A.M. – one class
- Saturday: 1 to 3 P.M. – one class
- Saturday: 6 to 8 P.M. – one class
- Sunday: 9 to 1 P.M.-1 class
Intro-level:
MONDAY-FRIDAY:
- Morning: 7 A.M. to 12 Noon – 5 classes
- Afternoon: 12 to 4 P.M. – 4 classes
- Evening: 4 to 9 P.M. – 5 classes
WEEKEND BATCHES
- Saturday: 8 to 10 A.M. – one class
- Saturday: 1 to 3 P.M. – one class
- Saturday: 6 to 8 P.M. – one class
Level-1:
MONDAY-FRIDAY:
- Morning: 7 A.M. to 12 Noon – 5 classes
- Afternoon: 12 to 4 P.M. – 4 classes
- Evening: 4 to 9 P.M. – 5 classes
WEEKEND BATCHES
- Saturday: 8 to 10 A.M. – one class
- Saturday: 1 to 3 P.M. – one class
- Saturday: 6 to 8 P.M. – one class
- Sunday: 11 to 1 P.M. – 1 class, 1 to 5 P.M. – 1 class
Level-2 & 3:
Morning weekday batches:
- Morning: 8 A.M. to 12 Noon – 4 classes
- Evening: 4 to 9 P.M. – 5 classes
WEEKEND BATCHES
- Saturday: 6 to 8 P.M. – one class
- Sunday: 9 to 11 A.M. – 1 class
Optional Extra Classes
I Can Speak
- Monday to Friday: 8-9, 10-11, 11-12, 12-1, 1-2, 2-3, 5-6, 7-8 pm.
- Saturday: 10-12 pm.
- Sunday: 12-1 pm
Grammar
- Monday to Friday: 9-10, 11-12, 2-3, 4-5, 8-9 pm.
- Saturday: 12-2 pm.
- Sunday: 1-2 pm.
Personality Development Programme
- Monday to Friday: 3-4 pm.
- Sunday: 11-1 pm.
Spoken English Course Duration: 3 months
It is a systematic study can training program for all the 4 skills needed in English language proficiency. It also enhances your personality & helps you build up your English.